Posts

વિશ્વકર્મા યોજના ગુજરાત 2024-25, ઓનલાઈન અરજી,ફોર્મ, પાત્રતા, લાભાર્થી

Image
  વિશ્વકર્મા યોજના ગુજરાત 2024-25, ઓનલાઈન અરજી,ફોર્મ, પાત્રતા, લાભાર્થી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેમના જન્મદિવસ પીએમ વિશ્વકર્મા યોજના શરૂ કરવામાં આવી છે. આ પીએમ વિશ્વકર્મા યોજના હસ્ત કારીગીરો માટે શરૂ કરાઇ છે. આ પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ સરકાર કારીગરોને આપવામાં આવતી લોન પર 8 ટકા સુધીની સબસિડી આપશે. આ યોજના હેઠળ કારગર 3 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે છે, તે પણ માત્ર 5 ટકાના રાહત દરે. આ યોજનામાં સુથાર, સુવર્ણકાર, લુહાર, મિસ્ત્રી, પથ્થર શિલ્પકારો, વાળંદ અને નાવિક સાથે સંબંધિત 18 ક્ષેત્રોનો સમાવેશ થાય છે. આ અંતર્ગત સરકાર 3 લાખ રૂપિયા સુધીની લોન આપશે. શરૂઆતમાં 1 લાખ રૂપિયાની લોન આપવામાં આવશે અને 18 મહિના સુધી ચૂકવણી કર્યા પછી, લાભાર્થી 2 લાખ રૂપિયાની વધારાની લોન માટે પાત્ર બનશે. પીએમ વિશ્વકર્મા યોજનામા વ્યાજ દર માત્ર 5 ટકા જ રહેશે. પીએમ વિશ્વકર્મા લોન માટે કોણ અરજી કરી શકશે, શરતો, અરજી કરવાની રીત સહિત તમામ વિગતો જાણો પીએમ વિશ્વકર્મા યોજના માટે કોણ અરજી કરી શકશે? (Who can Apply For PM Vishwakarma Scheme) સુથાર લુહાર સુવર્ણકાર-સોની મિસ્ત્રી વાળંદ માળી ધોબી દરજી તાળાં બનાવનાર હથિયાર બનાવન

દ્વારકા નગરી દર્શન: દરિયામાં ડૂબેલી દ્વારકા નગરીના દર્શન માટે સરકારનો છે મોટો પ્રોજેક્ટ જુઓ વિસ્તારથી

Image
  દ્વારકા નગરી દર્શન: દરિયામાં ડૂબેલી દ્વારકા નગરીના દર્શન માટે સરકારનો છે મોટો પ્રોજેક્ટ જુઓ વિસ્તારથી ભગવાન કૃષ્ણની દ્વારકા નગરી વિશે લોકોમાં ઘણી વાર્તાઓ છે. આ બધી વાર્તાઓમાં એક વાત સમાન છે અને તે એ છે કે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા સ્થાપિત દ્વારકા શહેર દરિયામાં ડૂબી ગયું હતું, જેના અવશેષો હજુ પણ જોવા મળે છે. દરિયામાં ડૂબેલા દ્વારકા શહેરનું રહસ્ય જાણવા ગુજરાત સરકારે મોટી તૈયારી કરી છે. રાજ્ય સરકાર સબમરીન દ્વારા દ્વારકા શહેરના રહસ્યો ઉકેલવાનો પ્રયાસ કરશે. ઉપરાંત આ સબમરીનની મદદથી ભક્તોને શ્રી કૃષ્ણ નગરીના દર્શન પણ કરાવવામાં આવશે. હજારો વર્ષ પહેલા દરિયામાં ડૂબી ગયેલી ભગવાન શ્રી કૃષ્ણની દ્વારકા નગરીના દર્શન હવે થઇ શકશે. મૂળ દ્વારકાની મુલાકાતે ગુજરાત સરકાર અરબી સમુદ્રમાં પેસેન્જર સબમરીન દોડાવવા જઈ રહી છે.  દ્વારકા નગરી જે દરિયામાં ડૂબી ચૂકી છે, જેના દર્શન કરવા માટે હવે સબમરીન પ્રૉજેક્ટ શરૂ કરાશે, આ માટે ગુજરાત સરકાર સાથે એક કંપનીએ એમઓયુ સાઇન કર્યા છે. આ પ્રોજેક્ટની શરૂઆત આગામી વર્ષે જન્માષ્ટમી કે દિવાળી બાદ શરૂ કરવામાં આવી શકે છે. જોકે, આ મુદ્દે સત્તાવાર જાહેરાત આગામી વાઇબ્રન્ટ સમિટમાં કરવામાં

Gujarat Gyan Guru Quiz – G3Q: ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ રજીસ્ટ્રેશન

Image
  Gujarat Gyan Guru Quiz – G3Q: ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ રજીસ્ટ્રેશન g3q.co.in Gujarat Gyan Guru Quiz: ગુજરાત જ્ઞાનગુરુ સ્પેસ સ્પર્ધા ૨૫ ડિસેમ્બર થી શરૂ થઇ ગઈ છે. આ ક્વિઝમાં ભાગ લઇ લાખોના ઇનામ જીતી શકો છો. ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q 2.0) એક એવી પ્રવૃત્તિ છે કે જેમાં શિક્ષણ, જ્ઞાન, ગમ્મત અને સ્પર્ધાનો ત્રિવેણીસંગમ છે. જોકે આ ક્વિઝ સ્પર્ધાત્મક છે પરંતુ સાથોસાથ દરેક સ્પર્ધકમાં જ્ઞાન અને સર્જનાત્મકતામાં વધારો કરે છે. ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝનું ધ્યેય વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવાનું છે. આ ક્વિઝમાં ગુજરાત રાજ્યના કોઈપણ તાલુકા, વોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતિના (સ્ત્રી/પુરુષ) વિદ્યાર્થીઓ અને સમાજના તમામ વર્ગના લોકો ભાગ લઇ શકે છે. આ ક્વિઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓ અને સમાજના તમામ વર્ગના લોકોના જ્ઞાનમાં અને જાગૃતિમાં અભિવૃદ્ધિ થશે ગુજરાતના કોઈપણ વિદ્યાર્થી, કોલેજ અને યુનિવર્સિટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઈ શકે છે. આગામી 10 સપ્તાહ સુધી આ સ્પર્ધા ચાલશે. જેમાં દર અઠવાડિયે વિજેતા જાહેર કરવામાં આવશે. જેને રોકડ ઇનામ આપવામાં આવશે. સાથે મેગા રા

તમારા નામ પર કોઈ બીજા વ્યક્તિ તો સીમકાર્ડ નથી વાપરતા ને આ સરળ રીતથી ચેક કરી શકો છો

Image
  તમારા નામ પર કોઈ બીજા વ્યક્તિ તો સીમકાર્ડ નથી વાપરતા ને આ સરળ રીતથી ચેક કરી શકો છો અત્યારના સમયમાં ફ્રોડ બહુ વધી રહ્યા છે ત્યારે આપણા નામ પર કેટલા સીમ ચાલુ છે તે જાણવું આપણા માટે ખૂબ જ જરૂરી મહત્વનું છે ઘણી વખત આપણી જાણ બહાર આપણા નામ પર કોઈ કાર્ડ વાપરતું હોય છે અને આપણને જાણ પણ હોતી નથી આજે અમે તમારા માટે ખૂબ જ ઉપયોગી માહિતી લાવ્યા છીએ જેની મદદથી તમે તમારા નામ પર કેટલા સીમ ચાલુ છે તે જાણી શકશો તમારા નામ પર કેટલા સીમકાર્ડ ચાલુ છે તમારા નામે બીજા કોણ સીમ વાપરે છે આજે જ ચેક કરો અહીંથી તમારા નામ પર કેટલા સીમકાર્ડ ચાલુ છે તે ઓનલાઈન ચેક કરવા માટે નીચેના સ્ટેપ ફોલો કરવા પડશે  સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ સૌપ્રથમ tapcop.dgtelecom.gov.in  પોર્ટલ પર ક્લિક કરો  અહીં બોક્સમાં તમારો મોબાઈલ નંબર એન્ટર કરો અને OTPની મદદ થી લોગીન કરો  હવે એ બધા નંબરોની વિગતો આવશે જે તમારા આઈડી પરથી ચાલી રહ્યા છે  જો લિસ્ટમાં કોઈ એવો નંબર છે જે તમને ખબર નથી તો તમે તેની જાણ કરી શકો છો  આ માટે નંબર પસંદ કરો અને This is not my number  હવે ઉપરના બોક્સમાં આઈડી માં લખેલું નામ લખો.  હવે નીચે આપેલા રિપોર્ટ બોક્સ પર ક્લિક કરો  ફરિ

GPS Recruitment 2023 for 309 Vacency

Image
GPS Recruitment 2023 for 309 Vacency|ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 309 જગ્યા ઉપર ભરતી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન જીપીએસસી દ્વારા 2023 માં વિવિધ 300 પ્લસ જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયા ઓનલાઈન અરજીઓ માટે ખુલ્લી છે રસ ધરાવતા અને લાયક ઉમેદવારોને વિગતવાર માહિતી માટે જીપીએસસી દ્વારા પ્રકાશિત સત્તાવાર જાહેરાતની સમીક્ષા કરવા અને તેમની અરજી સાથે આગળ વધવા પ્રોત્સાહિત કરવામાં આવે છે ગુજરાત જાહેર સેવા આયોગ જીપીએસસી એ વિવિધ મેડિકલ કોલેજોમાં વિવિધ વિષયના 309 આસિસ્ટન્ટ  પ્રોફેસરની ભરતી જાહેર કરી છે મેડિકલ કોલેજો માટે જાહેર કરાયેલી જગ્યાઓમાં સૌથી વધારે 70 જગ્યા જનરલ મેડિસિનની છે જ્યારે જનરલ સર્જરીની 51 ઓર્થોપેડિક ની 49 અને pdf ની છત્રી જગ્યા છે ઉમેદવારો 1 જાન્યુઆરી સુધી જીપીએસસી ઓજસ વેબસાઇટ પરથી અરજી કરી શકશે GPSC Recruitment 2023 આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકની મેડિકલ કૉલેજો અને તેને સંલગ્ન સંસ્થાઓ ખાતે વિવિધ વિષયોના મદદનીશ પ્રાધ્યાપક, સામાન્ય રાજ્ય સેવા, વર્ગ-૧ ની નીચે દર્શાવેલ જગ્યાઓ પર ઉમેદવારો પસંદ કરવા માટે Online (https://gpsc-ojas.gujarat.gov.in) અરજીઓ તારીખ ૧૫/૧૨/૨૦૨૩ થી  ૦૧/૦૧/૨૦૨૪, ૨૩:

BOB Recruitment 2023 For 250 post senior maneger

Image
BOB Recruitment 2023 For 250 post senior maneger બેંક ઓફ બરોડા ભરતી સિનેર મેનેજર 250 પોસ્ટ Bank of baroda 250 જગ્યાઓ માટે ભરતી કરવા નોટિફિકેશન બહાર પાડ્યું છે. નોટિફિકેશન પ્રમાણે bank of baroda એ સિનિયર મેનેજર ની ભરતી માટે અરજીઓ મંગાવી છે બેંકમાં નોકરી કરવા માટે રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે bank of baroda 250 જગ્યાઓ માટે ભરતી કરવા નોટિફિકેશન બહાર પાડ્યું છે નોટિફિકેશન પ્રમાણે bank of baroda એ સિનિયર મેનેજરની ભરતી માટે અરજીઓ મંગાવી છે લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારો 26 ડિસેમ્બર 2023 સુધી ઓનલાઇન અરજી કરી શકે છે બેંક ઓફ બરોડા દ્વારા નવી ભરતીનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. બેંક ઓફ બરોડાએ સિનિયર મેનેજરની કુલ 250 જગ્યાઓ માટે નવી ભરતી બહાર પાડી છે. આ ભરતી માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે. ઓનલાઈન અરજી ખાલી જગ્યાઓ માટે ૬ ડિસેમ્બરથી 26મી ડિસેમ્બર સુધી ભરવામાં આવશે. કોઈપણ ઉમેદવાર જે અરજી કરવા માંગે છે તેમણે અરજી કરતા પહેલા સત્તાવાર સૂચના કાળજીપૂર્વક વાંચવી જોઈએ. Bank of baroda ભરતી શૈક્ષણિક લાયકાત તમામ સેમેસ્ટર વર્ષોમાં ઓછામાં ઓછા ૬૦ ટકા ગુણ સાથે

ગુજરાત સરકાર જાહેર રજા અને મરજીયાત રજા લિસ્ટ 2024

Image
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજીયાત રજા લિસ્ટ 2024 | બેંક રજા લિસ્ટ 2024 ગુજરાત સરકાર જાહેર રજા અને  મરજિયાત રજા લિસ્ટ 2024 2023 વર્ષ પૂરું થતા 2024 આવી જાય ત્યારે દરેક ક્ષેત્રમાં લોકો સૌ પ્રથમ જાહેર રજાઓ કેટલી મળશે તે ચકાસણી કરી લે છે એટલા માટે થઈ અહીં 2024 માં આવતા તમામ તહેવારોને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા જાહેર રજાઓ મરજિયાત રજાઓ અને બેંક રજાઓનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે અહીં આપેલ જાહેર રજાઓ 2024 ની યાદી પીડીએફ ફાઇલમાં આપવામાં આવી છે ગુજરાત સરકારની જાહેર રજા લિસ્ટ 2024  :ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગ ( ગુજરાત જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ )દ્વારા સામાન્ય રજાઓ એટલે કે જાહેર રજા લિસ્ટ 2024 બહાર પાડવામાં આવેલ છે આ પબ્લિક હોલીડે 2024 લીસ્ટ મુજબ કુલ 25 જાહેર રજાઓ કરેલ છે જો વાત કરીએ આ રજાઓની તો 26 જાન્યુઆરી, મહાશિવરાત્રી હોળી ,ગુડ ફ્રાઇડે, ચેટી ચાંદ, બાબાસાહેબ આંબેડકર જયંતિ, રામનવમી ,બકરી ઈદ ,પતેતી ,મોહરમ ,જન્માષ્ટમી ,મહાત્મા ગાંધી જયંતી, દશેરા, દિવાળી ,નવું વર્ષ, ભાઈ બીજ, ગુરુ નાનક જયંતિ, ક્રિસ્મસ ,તહેવારની રજા મળશે ગુજરાત સરકારની મરજિયાત રજા લિસ્ટ 2024: ગુજરાત જન